તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જોડિયા તાલુકાની નેસડા પ્રાથમિક શાળાના શિક્ષકએ ઇનોવેશન ફેરમાં ભાગ લીધો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર | જી.સી.ઇ.આર.ટી.ગાંધીનગર તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર આયોજિત જિલ્લા કક્ષાનું ઇનોવેશન ફેર યોજવામાં આવ્યંુ હતું. આ ઇનોવેશનમાં જિલ્લામાંથી શિક્ષકો દ્વારા શાળા કક્ષાએ બાળકોને જે અભ્યાસમાં મુશ્કેલી પડતી હોય તેવા મુદા ઉપર વિશેષ શિક્ષક દ્વારા સરળ રીતે બાળકોને સમજાવા માટે નવતર પ્રયોગ કરવામાં આવે છે. જે મુજબ નેસડા પ્રાથમિક શાળાના શિક્ષક રમેશભાઈ ધમસાનિયાએ ત્રિકોણ વિશે સરળ રીતે કૃતિ રજુ કરી હતી સાથે શિક્ષક યોગેશભાઇ ભેંસદડીયાએ સહકાર આપ્યો હતો અને જિલ્લા કક્ષાના દરેડમાં આ ઇનોવેશન રજૂ કરવામાં આવતા વિવિધ મહાનુભવો અને જિલ્લાભરના શિક્ષકોએ કૃતિ નિહાળવા ઉમટી પડ્યા હતાં અને શિક્ષકને અભિનંદન આપ્યા હતા તથા નેસડાનું નામ રોશન કર્યું હતું આમ આચાર્ય ભાવેશભાઈ પનારાએ અભિનંદન આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો