તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામજોધપુરમાં આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓને રમતગમત કિટ અર્પણ કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | જામજોધપુર તાલુકાના મોટા વડીયામાં સર્વોદય સંસ્કાર કેન્દ્ર સંચાલિત આશ્રમ શાળામાં સવજાણી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રમત-ગમતના સાધનોની કીટ દરેક વિદ્યાર્થીઓને ક્રિકેટ બેટ, કેરમ, વોલીબોલ સહિતની વસ્તુઓ અાપવામાં આવી હતી. કાર્યક્રમમાં બહેનો દ્વારા સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યું અને સંસ્થાના પ્રમુખ હરદાસભાઇ ખવા, સવજાણી ચેરીટેબલ ટ્રસ્ટના આશિતભાઇ સવજાણી, આચાર્ય સહિત શિક્ષકો ઉપસ્થિત રહયા હતાં.

અન્ય સમાચારો પણ છે...