તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિપશ્યના સમિતિ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | શહેરમાં જામનગર વિપશ્યના સમિતિ દ્વારા તા. 3ના સવારના 9 થી 11 દરમિયાન જુના સાધકો માટે સ્નેહ મિલનનું આયોજન ચાણકય ભવન, આયુર્વેદ યુનિવર્સીટીમાં કરવામાં આવ્યું છે તો જુના સાધકોને સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યેા છે તથા વધુ માહિતી માટે અને રજીસ્ટ્રેશન માટે અનિલભાઇ સોનગ્રા, આનંદભાઇનો સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો