તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્ત વૈષ્ણવ સમાજ માટે 19 એપ્રિલે જીવનસાથી પસંદગી સંમેલન યોજાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જામનગર ભાસ્કર : સમસ્ત વૈષ્ણવ સમાજનાં લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે હાઈટેક જીવનસાથી પસંદગી મહાસંમેલનનું આયોજન તા. 19 એપ્રિલના ટાઉન હોલ, એલિસબ્રીજ, અમદાવાદમાં સવારે 8 થી 1 દરમિયાન કરાયું છે. સંમેલનમાં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ પોતાનાં પાસપોર્ટ સાઇઝના બે ફોટા અને બાયોડેટા સાથે, સંસ્થાના કાર્યાલય 55, ગ્રાઉન્ડ ફ્લોર, અજન્ટા કોમર્શીયલ સેન્ટર,ગુજરાત વિદ્યાપીઠ સામે,ઇન્કમટેક્ષ, આશ્રમ રોડ, અમદાવાદમાં તા. 20 માર્ચ સુધીમાં રજીસ્ટ્રેશન
કરાવવાનું રહેશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો