જામનગર િજલ્લા માજી સૈનિકની મિટિંગ યાેજાશે
જામનગર | માજી સૈનિકો તથા તેમના આશ્રીતો માટે તા. 1 ડીસે.ના સાંજે 5 વાગ્યે ઓમકાર બંગલો બ્રુકબોન્ડ સામે ગાંધીનગર રોડ પાસે મિટીગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માજી સૈનિકના વિવિધ અણ ઉકેલ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે તેમ હાલાર િજલ્લા માજી સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજા દ્વારા જણાવાયું છે.