તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરમાં સર્વ કોળી સમાજના સંગઠનો અને હોદેદારોની મિટિંગનું આયાેજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : જામનગર િજલ્લા સમસ્ત કોળી સમાજ દ્વારા અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધિક્ષક અને ગુજરાત રાજયના કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવરીયાનું આગામી દિવસોમાં સન્માન સમારોહનું આયાેજન કરવામાં આવ્યું છે ત્યારે જામનગર િજલ્લા સમસ્ત કોળી સમાજ તમામ સંગઠનો અને સંગઠનોના હોદેદારાેની તા. 12ના સવારે 10 વાગ્યે સર્કિટ હાઉસમાં મિટીંગનું આયોજન કરવામાં આવ્યું છે તો આ મિટીંગમાં તમામ સમાજના લોકોએ ઉપસ્થિત રહેવા રાણાભાઇ સરવૈયા, નરશીભાઇ રોરીયા, રામજીભાઇ બારૈયા, રવજીભાઇ ગોહિલ, જીતેશભાઇ શીગાળા, વનરાજભાઇ પારજીયા, રાજેશભાઇ કુડેચા, અશોકભાઇ પીપરીયા સહિતનાઓ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...