તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંગલભવન વિદ્યા સંકુલમાં ધો.8ના છાત્રોનો વિદાય સમારંભ યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર ભાસ્કર : મંગલભવન વિદ્યા સંકુલમાં ધો. 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મંગલભવન વિદ્યા સંકુલના આચાર્ય તથા તમામ સ્ટાફગણે ધો.8ના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે શુભેચ્છા પાઠવી બાળકોનો ઉત્સાહ વધાર્યો અને દરેક વિદ્યાર્થીને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો