તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નો ટોબેકો વિષય પર ચિત્ર સ્પર્ધા અને જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર ભાસ્કર : શહેરની શાળા નં. 20માં “નો ટોબેકો” વિષય ઉપર ચિત્ર સ્પર્ધા અને જન જાગૃતિનો કાર્યક્રમ નીલકંઠ નગર અર્બન હેલ્થ સેન્ટર દ્વારા વ્યસન મુક્તિ અન્વયે એક જન જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા વિશેષ માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત નો ટોબેકો વિષય ઉપર બાળકોએ ચિત્રો બનાવ્યા હતાં. જે તમામ બાળકોને મહાનગરપાલિકા દ્વારા ડ્રોઈંગ કીટ આપવામાં આવી હતી અને પ્રથમ ત્રણ વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો