તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરમાં ઉત્તરાયણ પર્વે કરુણા અભિયાન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર િજલ્લામાં ઉતરાયણ નિમિતે કરૂણા અભિયાન શરૂ કર્યું છે. જેમાં તા. 10 થી 20 સુધી રાજ્યમાં પતંગ ઉત્સવ ઉજવવામાં આવશે. પતંગ ઉત્સવ દરમિયાન કોઈ પણ પક્ષીને ઈજા પહોંચે તો તેની સારવાર મળી રહે તેવા હેતુથી જામનગર વન વિભાગ દ્વારા હેલ્પલાઈન નંબર જામનગર મો. 94085 78822, 94280 75841, કાલાવડ મો. 99781 97029, ધ્રોલ મો. 99252 57876, જોડીયા મો. 94848 85685, જામજોધપુર મો. 79903 18327 તથા લાલપુર મો. 99095 85985 કંટ્રોલ શરૂ કરવામાં આવ્યા છે.

ઉતરાયણ તહેવારને થોડા દિવસો જ બાકી છે ત્યારે કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે એનજીઓ/સંસ્થાઓ હેલ્પલાઈન નંબર લાખોટા નેચર ક્લબ મો. 75748 40199, નવાનગર નેચર ક્લબ મો. 90336 68562, કુદરત ગ્રુપ મો. 92288 77911, બ્યુટી વિધાઉટ બ્રુટાલીટી મો. 98242 62563, પશુ દવાખાનું 0288-2552975 અને મો. 94262 42514, સર પીટર બર્ડ હોસ્પિટલ મો. 99798 62529, એનિમલ હેલ્પલાઈન મો. 92275 55108 તથા કરૂણા હેલ્પલાઈન નં. 1962 પર પણ કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો