તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગર જિલ્લા પંચાયતના કર્મચારીના પરિવારને રૂા.1 લાખનો ચેક અર્પણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર ભાસ્કર| જામનગર મહાલક્ષ્મી કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિ.ના સભાસદ નવીનભાઈ બાબુભાઈ સોલંકીનું અવસાન થતાં મંડળીની મૃત્યુ સહાય યોજનામાં તેમના વારસદારને મૃત્યુ સહાય યોજનાનો રૂા.1 લાખનાે ચેક મંડળીના પ્રમુખ દેવેન્દ્રસિંહ પરમાર, ઉપપ્રમુખ પ્રીતિબેન રાવલ, ખજાનચી હરિસિંહ ગોહિલ, મંત્રી શ્રીરામ સેજપાલ તથા કારોબારી સભ્ય મગનભાઈ દુધાગરા, ભાવનાબેન માંડવિયા, લીલાબેન ચૌહાણની ઉપસ્થિતિમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. વિપીન ગર્ગના હસ્તે ચેક આપવામાં આવ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...