તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મિયાત્રામાં 9 માસની બાળાનું રહસ્યમય સંજોગોમાં મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર તાલુકાના મિયાંત્રા ગામે રહેતા પરીવારની નવ માસની માસુમ બાળકીનુ ભેદી સંજોગોમાં મૃત્યુ નિપજયુ હોવાનો બનાવ બહાર આવ્યો છે.જયારે તેની માતા પણ ફાંસો ખાધેલી હાલતમાં ગળાના ભાગે દોરીના નિશાન સાથે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા સારવાર માટે હોસ્પીટલ ખસેડાઇ છે. મિયાંત્રા ગામે રહેતા મનુભા રણજીતસિંહ કેર નામના યુવાનની નવેક માસની માસુમ પુત્રી આરાધના તેના ઘરે જ રહસ્યમય હાલતમાં મૃત્યુ પામેલી હાલતમાં મળી આવી હતી જયારે ભોગગ્રસ્ત બાળાની માતા પણ શેટ્ટી પર ફાંસો ખાધો હોય તેવી હાલતમાં મળી આવતા પાડોશીઓએ તાકિદે સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડયા હતા.આ બનાવની જાણ થતા પંચ એ પોલીસની ટીમ હોસ્પીટલ તેમજ સ્થળ પર દોડી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો