તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષામાં 519 વિદ્યાર્થી ગેરહાજર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં જવાહર નવોદયની પ્રવેશ પરિક્ષામાં 519 વિધાર્થી ગેરહાજર રહ્યા હતાં. જવાહર નવોદય વિધાલયમાં ધો.6ની પ્રવેશ પરિક્ષા શનિવારે જામનગરમાં 18 કેન્દ્ર પર લેવામાં આવી હતી.પ્રવેશ પરિક્ષામાં નોંધાયેલા કુલ 4859 માંથી 4340 વિધાર્થી હાજર રહ્યા હતાં.જયારે 519 વિધાર્થી ગેરહાજર રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો