તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

4020 મીટર લાંબાના ફલાઇ ઓવરની હાઇલાઇટસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
4020 મીટર લાંબાના ફલાઇ ઓવરની હાઇલાઇટસ
મુખ્ય ફલાય �ઓવરની રસ્તાના લેવલથી ન્યુનતમ ઉંચાઇ દરેક મુખ્ય જંકશન જેવા કે નર્મદા સર્કલ,ગુરૂદ્રારા સર્કલ,સાત રસ્તા સર્કલ ઉપર 5.5 મીટર અને નાગનાથ ચોકડી પાસે 4 મીટરની ઉંચાઇ રાખવામાં આવી છે.

ઇન્દીરા ગાંધી માર્ગ ઉપર ફોર લેનના,અંબર સિનેમા તરફ બ્રાન્ચ ફલાય �ઓવરમાં 2-લેનના,દ્વારકા રોડ તરફ 2-લેન,મુખ્ય ફલાય �”વર અને સાત રસ્તા સર્કલ પાસે અન્ડર પાસ બોકસ આપવામમાં આવ્યા છે.દરેક ફલાય ઓવર તથા બ્રાન્ચ ફલાય �ઓવરના છેડા તરફ રેઇનફોર્સ અર્થ વોલ પ્રકારના સોલીડ એમ્બેન્કમેન્ટની રચના કરી છે.જેની લંબાઇ 4020 મીટરની છે.

ઇન્દીરા ગાંધી માર્ગ ઉપર 4-લેનના મુખ્ય ફલાય ઓવરની પહોળાઇ 16.5 મીટર છે.જેમાં રસ્તાની પહોળાઇ 15 મીટર છે.દરેક બ્રાંચ ફલાય �ઓવર અને એલીવેટેડ રીંગ જે 2-લેનની છે તેની કુલ પહોળાઇ 8.4 મીટર તથા રસ્તાની પહોળાઇ 7.5 મીટરની છે.

સમગ્ર ફલાય �અોવરમાં �ઓપન-પાઇલ પ્રકારનું ફાઉન્ડેશન અપાયુ છે.

ફાઉન્ડેશનમાંથી નીકળતા પીયર તથા પીયરકેપને કમળનો આકાર આપવામાં આવ્યો છે.જે આરસીસીના બનેલા હશે.

બ્રીજના સુપર સ્ટ્રકચર પ્રિસ્ટેડ,કોંક્રીટ વોઇટેડ સ્લેબ પ્રકારના ડીઝાઇન કરવામાં આવ્યા છે.જેનાથી બ્રીજની એસ્થેટીક વેલ્યુમાં ખૂબજ વધારો થશે.સોલીડ એમ્બેન્કમેન્ટ પણ પ્રિકાસ્ટ પેનલની રેઇનફોર્સ અર્થ વાલ બનાવામાં આવશે.જેથી બ્રીજનો દેખાવ મનોહર રહેશે.

અન્ય સમાચારો પણ છે...