તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરની જિલ્લા જેલમાં ‘પ્રિઝન સ્માર્ટ’ શિબિર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : શહેરમાં આવેલ જિલ્લા જેલમાં જેલ સુધારણા કાર્યક્રમ અંતર્ગત આર્ટ ઓફ લિવીંગ દ્વારા 8 દિવસ માટે ‘પ્રિઝન સ્માર્ટ’ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આર્ટ ઓફ લિવીંગના ટીચર કેતનભાઈ ખેતાણીએ સુદર્શનક્રીયા, ધ્યાન, પ્રાણાયામ, યોગાસનની તાલીમ આપી હતી અને 23 કેદીઓએ શિબિરમાં ભાગ લીધો હતો. જેલ અધિક્ષક વી.પી.ગોહીલના માર્ગદર્શન હેઠળ જેલર પી.આર.વાઘેલા, પી.એચ.જાડેજાએ શિબિરને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...