ગોપ ગામે 3 જુગારી ઝડપાયા, 6 ફરાર

Jamnagar News - 3 jawans arrested in gop village 6 fugitives 063514

DivyaBhaskar News Network

Jun 20, 2019, 06:35 AM IST
જામનગર | ગોપ ગમથી ઝીણાવારી તરફ મારીયારની ધારમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને પોલીસે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે જુગાર રમતા મેઘા કેશાભાઇ પાથર,જીવા નથુભાઇ પાથર,માંડા નથુભાઇ પાથર નામના ત્રણ શખ્સોને પકડી પાડ્યા હતાં.જ્યારે પુંજા ખીમાભાઇ કારેણા,જેસા કેશાભાઇ પાથર,આલા મારખી નંદાણીયા,દિનેશ કારાભાઇ પાથર અને ગીરીશ કેશાભાઇ પાથર નામના શખ્સો નાશી છુટ્યા હતાં.પોલીસે સ્થળ પરથી બાઇક સહિત કુલ રૂ.67450નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

X
Jamnagar News - 3 jawans arrested in gop village 6 fugitives 063514
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી