તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધો.12 માં 174 છાત્રો ગેરહાજર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

હાલારમાં બોર્ડની પરીક્ષામાં ગુરૂવારે ધો.12 સામાન્ય પ્રવાહમાં સેક્રેટેરીયલ પ્રેકટીસ અને ભૂગોળ તથા વિજ્ઞાન પ્રવાહમાં સંસ્કૃત અને કોમ્પ્યુટર વિષયના પેપર લેવાયા હતાં. જેમાં જામનગર અને દ્વારકા જિલ્લામાં સેક્રેટેરીયલ પ્રેકટીસના પેપરમાં 55, ભૂગોળમાં 104, કોમ્પ્યુટરમાં 8 અને સંસ્કૃત વિષયના પેપરમાં 7 વિધાર્થી ગેરહાજર રહ્યા હતાં. બુધવારે સિકકામાં પ્રથમ કોપી કેસ નોંધાયો હતો. ગુરૂવારે બોર્ડની પરીક્ષામાં કોઇ કોપી કેસ ન નોંધાતા તંત્રએ રાહતનો દમ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો