તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

16 ઉમેદવારે ખર્ચ રજૂ ન કરતા નોટિસ ફટકારી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર લોકસભા બેઠકના 28 ઉમેદવારોમાંથી ભાજપ, કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષ તથા અપક્ષ મળી 12 ઉમેદવારે ખર્ચ પત્રક રજુ કર્યા જયારે 16 ઉમેદવારે ખર્ચ રજુ ન કરતા નોટીશ આપી છે. ગ્રામ્ય વિધાનસભા બેઠકમાં 15 ઉમેદવાર મેદાનમાં હોય, ભાજપ અને કોંગ્રેસ સહિત 14 ઉમેદવારે ખર્ચના હિસાબ રજુ કર્યા છે.જયારે એક ઉમેદવારે ખર્ચ રજુ ન કરતા નોટીશ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...