તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંત કંવરરામ સાહેબનો 134મો જન્મજયંતી મહોત્સવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | આ વર્ષે અમર શહીદ સંત કંવરરામ સાહેબની 134મી જન્મજયંતી મહોત્સવ તા. 11, 12 અને 13 ઉજવવાનું આયોજન કરાયંુ છે. જેમાં તા. 11ના સુખમની સાહેબના પાઠ સાંજે 5.30 વાગ્યે, તા. 12ના જયજી સાહેબ, સચ્ચે સાંઇની ધુની સાહેબ અખંડ બપોરે 12 વાગ્યે, સંત દાંદુરામ સાહેબ કે પુત્ર સાંઇ મુલણશાહ, ભારતીદેવી કાર્યક્રમ સહિત સત્સંગ રાત્રે 10.30 વાગ્યે, તા. 13ના જયજી સાહેબ, સાથે સતરામ સાહેબ ધુની સાહેબ તથા કંવરારમ સાહેબ ધ્વજારોહણ બપોરે 12 વાગ્યે, અમર શહીદ સંત કંવરરામની શોભાયાત્રા સાંજે 6.30 વાગ્યે, ભંડારા પ્રસાદ રાત્રે 9 વાગ્યે, એક્યુપ્રેશર કેમ્પનું સાંજે 5 વાગ્યે આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...