જામનગરમાં 108 દ્વારા ઇએમટી દિવસની ઉજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | દર વર્ષે 108 ગુજરાત દ્વારા તા. 2 એપ્રિલના ઇએમટી દિવસ તરીકે આખા રાજયમાં ઉજવવામાં આવે છે ત્યારે શહેરની 108ની ટીમ દ્વારા જનતા ફાટક પાસે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી અને સારૂ કાર્ય કરનાર ઇઅેમટીને સર્ટીફીકેટ અને પ્રોત્સાિહત ઇનામ આપી સન્માનીત કરવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...