Home » Saurashtra » Latest News » Jamnagar » jamnagrs jodiya taluka farmer demand to declare drought in his area

2000 ખેડૂતોએ સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી જોડિયાને અછતગ્રસ્ત જાહેર કરવા માંગ કરી

Divyabhaskar.com | Updated - Oct 11, 2018, 10:02 PM

જોડિયા તાલુકાના 2000થી વધુ ખેડૂતોએ રેલી યોજીને સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા

  • જામનગરઃ હાલ રાજ્યમાં વરસાદની ઘટને પગલે અછતની સ્થિતિ સર્જાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ગુજરાતમાં ખેડૂતોની હાલની સ્થિતિ જોતા ચોમાસું પાક પણ થવા મુશ્કેલ છે. જેને પગલે જોડિયા તાલુકાના 2000થી વધુ ખેડૂતોએ રેલી યોજીને સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. આ ખેડૂતોએ મામલતદારને આવેદન પત્ર આપી જોડિયા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી હતી.

    (અ'વાદમાં GSTના આસિ.કમિ.ની દારૂ પી દાદાગીરી, પત્ની સાથે મળી પોલીસનો કોલર પકડી ભાંડી ગાળો)

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ