જામનગરના ખાવડીમાં ભારે વરસાદને લઇ રિલાયન્સ રિફાઇનરી અને મોલમાં ઘૂસ્યા પાણી

જામનગરમાં વધુ આજે અઢી ઇંચ વરસાદ, ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી ખેતરો ધોવાયા

DivyaBhaskar.com | Updated - Jul 18, 2018, 03:30 PM
ભારે વરસાદથી ખાવડીમાં રિલાયન્સ મોલ અને રિફાઇનરીમાં પાણી ઘૂસ્યા હતા
ભારે વરસાદથી ખાવડીમાં રિલાયન્સ મોલ અને રિફાઇનરીમાં પાણી ઘૂસ્યા હતા

જામનગરમાં વધુ આજે અઢી ઇંચ વરસાદ, ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી ખેતરો ધોવાયા

જામનગર: જામનગર જિલ્લામાં સાર્વત્રિક 15 ઇંચથી વધુ વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો છે. જામનગરથી 30 કિલોમીટર દૂર ખાવડીમાં ભારે વરસાદથી રિલાયન્સ રિફાઇનરી અને મોલમાં પાણી ઘૂસ્યા હતા. રિલાયન્સ મોલમાં ગોઠણડૂબ સુધીના પાણી ભરાયા હતા. તેમજ રિફાઇનરીમાં પણ કેડસમા પાણી ભરાયા હતા.

જામનગરમાં વધુ આજે અઢી ઇંચ વરસાદ

જામનગર શહેરમાં આજે સવારે 8 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં 77 એમએમ વરસાદ નોંધાયો છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં ફરી પાણી ફરી વળ્યા છે. કાલાવડમાં 62 એમએમ વરસાદ નોંધાયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી ખેતરો ધોવાયા છે તો કેટલાક ગામોમાં હજુ પાણી ઓસર્યા નથી.

સૌરાષ્ટ્રમાં એક સપ્તાહથી વરસાદઃ ઉના પંથકમાં 5, માધવપુરમાં 8 ઇંચ

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો......

તસવીરો: હસિત પોપટ, જામનગર.

મોલમાં પાણી ભરાયા હતા
મોલમાં પાણી ભરાયા હતા
રિલાયન્સ રિફાઇનરીમાં ભરાયા હતા પાણી
રિલાયન્સ રિફાઇનરીમાં ભરાયા હતા પાણી
જામનગર જિલ્લામાં 24 કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો
જામનગર જિલ્લામાં 24 કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો
જામનગરમાં આજે વધુ અઢી ઇંચ
જામનગરમાં આજે વધુ અઢી ઇંચ
મોલ પાણી પાણી થઇ ગયો હતો
મોલ પાણી પાણી થઇ ગયો હતો
X
ભારે વરસાદથી ખાવડીમાં રિલાયન્સ મોલ અને રિફાઇનરીમાં પાણી ઘૂસ્યા હતાભારે વરસાદથી ખાવડીમાં રિલાયન્સ મોલ અને રિફાઇનરીમાં પાણી ઘૂસ્યા હતા
મોલમાં પાણી ભરાયા હતામોલમાં પાણી ભરાયા હતા
રિલાયન્સ રિફાઇનરીમાં ભરાયા હતા પાણીરિલાયન્સ રિફાઇનરીમાં ભરાયા હતા પાણી
જામનગર જિલ્લામાં 24 કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતોજામનગર જિલ્લામાં 24 કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો
જામનગરમાં આજે વધુ અઢી ઇંચજામનગરમાં આજે વધુ અઢી ઇંચ
મોલ પાણી પાણી થઇ ગયો હતોમોલ પાણી પાણી થઇ ગયો હતો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App