લોકસભા / હાર્દિકનો પોલીસને પત્ર,'જામનગર ગ્રામ્યમાં મારા પર જીવલેણ હુમલાનું કાવતરૂ રચાયું છે, તો રેલીમાં પોલીસ સુરક્ષા પુરી પાડવામાં આવે'

hardik patel write latter to jamnagar police

  • મારા પર હુમલાની શક્યતા-હાર્દિક
  • પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાર્દિકનો રોડ શો શરૂ

Divyabhaskar.com

Apr 21, 2019, 12:34 PM IST
જામનગર:હાર્દિક પટેલે જામનગર પોલીસને એક લેખિત પત્ર લખ્યો છે. જેમાં તેણે લખ્યું છે કે,'21 તારીખે જામનગર ગ્રામ્યમાં જાહેર રોડ શોમાં હાજર રહેવાનો છું અને મારા અંગત સુત્રોના માધ્મયથી મને જાણવા મળ્યું છે કે આ રોડ શો દરમિયાન મારા ઉપર અને મારી કાર પર અસામાજીક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવાનો પ્રયત્ન થઈ શકે તેમ છે. જેથી રોડ શો દરમિયાન પૂરતી પોલીસ સુરક્ષા આપવામાં આવે.' આમ હાર્દિક પટેલે પોતાના ઓફિશીયસ લેટરથી જામનગર પોલીસને રજૂઆત કરી છે. જેને લઈને રાજકીય ખળભળાટ મચી ગયો છે.
X
hardik patel write latter to jamnagar police
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી