તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામગનરમાં બે જૂથ વચ્ચે અથડામણ, 10 શખ્સોએ 4 વ્યક્તિઓ પર કર્યો જીવલેણ હુમલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર: જામનગરની તારમામદ સોસાયટીમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી, જેમાં 8થી 10 શખ્સોએ 4 વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે જી.જી હોસ્પિટલ ખસેડાયા હતા. સમગ્ર બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ જૂની અંગત અદાવતમાં અથડામણે ઉગ્ર સ્વરૂપ ઘારણ કર્યું હતું. અથડામણનું મુળ કારણ શું હતું તે સમગ્ર મામલો પોલીસ તપાસ બાદ બહાર આવશે.

 

વધુ તસવીર જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....

અન્ય સમાચારો પણ છે...