• Gujarati News
  • વિદ્યાર્થીઓનો પ્રાકૃતિક પ્રવાસ

વિદ્યાર્થીઓનો પ્રાકૃતિક પ્રવાસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર |વાઇલ્ડ લાઇફ વીકની ઉજવણીના ભાગરૂપે બરડા ડુંગર વિસ્તારમાં વિદ્યાર્થીઓ માટે એક ખાસ પ્રાકૃતિક પ્રવાસ યોજવામાં આવ્યો હતો. જે પ્રવાસ કાર્યક્રમમાં જામનગરની નંદવિદ્યાનિકેતન સ્કૂલ તથા સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલના 250 વિધાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો.