સિટી બસ શરૂ થશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં સીટી બસ સેવા કોર્પોરેશને 1995થી માજી સૈનિક સહકારી મંડળીને ચલાવવા કોન્ટ્રાકટથી આપી હતી. પરંતુ અનેક કારણોસર મંડળીએ સેવા બંધ કરી દીધી હોય શહેરના 50 હજારથી વધુ મુસાફરો હેરાન થઇ ગયા છે. શહેરની વધતી જતી હદ અને વિકસતા ધંધા ઉધોગના કારણે કામદારો, નાના-મોટા કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, નિવૃત્તો, વૃધ્ધો, બીમારો સૌ મોટી સંખ્યામાં પરિવહન સેવાથી વંચિત રહેતા હોઇ અને રિક્ષા ભાડા પરવડે તેમ હોઇ હેરાન થતાં હોઇ વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફીએ મેયરને લેખિત પત્ર પાઠવી અલ્ટિમેટમ આપ્યુ હતું કે સિટીબસ સેવા શરૂ કરવામાં ઝડપી નિર્ણય નહીં લેવાય તો આંદોલન છેડાશે. અંતર્ગત સ્ટેન્ડિ કમિટીએ સીટીબસ શરૂ કરવા િનર્ણયનો ઠરાવ કર્યો છે.

કોન્ટ્રાક્ટ આપીને દરેક કામ કરાવાશે