• Gujarati News
  • જામનગર શહેર તથા આજુબાજુના વિસ્તારોમાં તાજેતરમાં ગણપતિ ઉત્સવ ધામધૂમથી ઉજવાયો

જામનગર શહેર તથા આજુબાજુના વિસ્તારોમાં તાજેતરમાં ગણપતિ ઉત્સવ ધામધૂમથી ઉજવાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર શહેર તથા આજુબાજુના વિસ્તારોમાં તાજેતરમાં ગણપતિ ઉત્સવ ધામધૂમથી ઉજવાયો હતો અને તબકકાવારના દિવસો મુજબ ગણપતિ વિસર્જન પણ કરવામાં આવ્યા હતાં. ત્યારે ૧૧માં દિવસે ખૂબ મોટી સંખ્યામાં ગણેશ વિસર્જન થયા અને જામનગર પાસેના બાલાચડીના દરિયામાં તથા રોઝી બંદરે કરવામાં આવેલા ગણપતિ વિસર્જન બાદ મૂર્તિ‌ઓ કાં તો એમને એમ તરે છે અથવા તે મૂર્તિ‌ પાણીથી પલળીને તેના કટકા થઇ રહયા છે અને દરિયાના પાણીમાં તર્યા રાખે છે અને એકંદર ગણપતિ મૂર્તિ‌ઓની દૂર્દશા જોવા મળે છે. ઉપરોકત તસવીરમાં બાલાચડીના દરિયામાં તરતા મૂર્તિ‌ઓના અવશેષ નજરે પડે છે. / તસવીર: હિ‌રેન હિ‌રપરા
ગણપતિ મૂર્તિ‌ની દુર્દશા