ગુજરાતરાજય આચાર્ય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંગેની રાજય આચાર્ય સંઘની જોરદાર રજૂઆતના પગલે સરકારી તંત્રએ પ્રથમ વખત જાગૃત થઇને કલાર્કની ભરતી કરવા માટે માહીતી મંગાવવાનું શરૂ કરતા તથા પટાવાળાની જગ્યા પર કાયમી ભરવાને બદલે હાલ પુરતા આઉટ સોર્સીંગથી ભરવા માટેનું આયોજન નકકી કર્યુ છે. જે માટેની માહીતી પણ શાળાઓ પાસેથી માંગવામાં આવી છે.


ગુજરાતરાજય આચાર્ય સંઘના આગેવાનો દ્વારા રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા રાજયના ઉચ્ચ શિક્ષણ અધિકારીઓને રૂબરૂ રજૂઆતો કરીને ગ્રાન્ટેડ શાળાઓમાં વર્ષોથી કલાર્કની જગ્યા ઉપર ભરતી ના થઇ હોય વહીવટી કર્મચારીના હોવાથી ભારે પરેશાની થતી હતી તથા અનેક સ્કૂલો એવી હતી કે જયાં પટાવાળા વર્ષોથી હોય..!

તમામ બાબતો અંગે રાજય આચાર્ય સંઘ દ્વારા િવધીવત રજૂઆત કરવામાં આવી તે સફળ થઇ છે અને ટુંક સમયમાં ગ્રાન્ટેડ શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓ ઉપરની િનમણુંકો કરવામાં આવશે.

શાળાઓમાં ભરતી થશે

રાજ્ય આચાર્ય સંઘની સફળ રજૂઆત થઇ

ઘણા લાંબા સમયથી ખાલી પડેલી જગ્યા ભરાશે

ટૂંક સમયમાં અન્ય પ્રશ્નો હલ થશે

રાજય આચાર્યસંઘ દ્વારા પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓ પ્રધાનોને રજૂઆતો કરી હોય થોડા સમયમાં પ્રશ્નો પૈકી મહત્વના પ્રશ્નો હલ થશે.