• Gujarati News
  • જામનગર |શહેરના સાતરસ્તા નજીક ચાલીને જતા વસંતભાઇ ઇસલાણીયા નામના વૃધ્ધને

જામનગર |શહેરના સાતરસ્તા નજીક ચાલીને જતા વસંતભાઇ ઇસલાણીયા નામના વૃધ્ધને

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર |શહેરના સાતરસ્તા નજીક ચાલીને જતા વસંતભાઇ ઇસલાણીયા નામના વૃધ્ધને રણજીતસાગર રોડ પર રહેતા જીગ્નેશભાઇ બાબુભાઇ સોજીત્રા નામના યુવાને તેના બાઇક નં. જીજે-5એફએલ-5032ની હડફેટે લેતા ગંભીર ઇજાઓ થવા પામી હતી. અંગેની ફરીયાદ ઘાયલ વસંતભાઇના પુત્ર િદનેશભાઇ દ્વારા કરવામાં આવી હતી.

બાઇકની અડફેટે વૃધ્ધ ઘાયલ