• Gujarati News
  • જામનગર| નવકારસાધના પીઠમાં 15 થી 30 દિવસ સુધી મહામંત્ર ગણવા

જામનગર| નવકારસાધના પીઠમાં 15 થી 30 દિવસ સુધી મહામંત્ર ગણવા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર| નવકારસાધના પીઠમાં 15 થી 30 દિવસ સુધી મહામંત્ર ગણવા માટેની ઉતમ તક શ્રાવક-શ્રાવીકાઓ માટે ઉભી થઇ છે. જેમાં મહામંત્ર ગણનારને સંપૂર્ણ ભકિતપૂર્વક રહેવા અને જમવાની વ્યવસ્થા ભકિત સંસ્થા દ્વારા કરવામાં આવશે. માટે પંન્યાસ વજ્રસેનવિજયજીનું અનુમોદન મળ્યુ છે.

નવકાર ગણવાની તક