• Gujarati News
  • જામનગર| ખુશીગ્રુપ દ્વારા 10 થી 15 વર્ષના બાળકો (છોકરા છોકરીઓ) માટે

જામનગર| ખુશીગ્રુપ દ્વારા 10 થી 15 વર્ષના બાળકો (છોકરા-છોકરીઓ) માટે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર| ખુશીગ્રુપ દ્વારા 10 થી 15 વર્ષના બાળકો (છોકરા-છોકરીઓ) માટે વિના મુલ્યે ડ્રોઇંગના કલાસ તથા અભ્યાસ કરતા ભાઇઓ-બહેનો માટે વિનામુલ્યે ઇંગ્લીશના કલાસ તા.16થી 30 સુધી સાંજે 6-30 થી 7-30 દરમ્યાન શાળા નં. 10/37 નવો હુડકો રણજીતનગર ખાતે આયોજન કરાયુ છે. ભાગ લેવા ઇચ્છુક વિધાર્થીઓએ શનિવાર સુધીમાં કમલેશભાઇનો સંપર્ક સાધવા જણાવાયું છે.

વિનામૂલ્યે ડ્રોઇંગ ક્લાસ