તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કાપડના વેપારી સાથે 18 લાખની ઠગાઇ

કાપડના વેપારી સાથે 18 લાખની ઠગાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરનાકાપડના વેપારી પાસેથી રૂપિયા 18 લાખની ડીપોઝીટ લઇને માલ આપનાર અમદાવાદના શખ્સો સામે છેતરપીંડીની ફરિયાદ થઇ છે.

જામનગરમાં જોગર્સપાર્ક પાસે વોર્ડરોજ નામની કાપડની દુકાન ધરાવતા નીરવભાઇ શેખરભાઇ નામના વેપારીએ ચેઇન ઓફ ગ્રોસરી સ્ટોર્સમાં રોકાણ કરી જોઇન્ટ થવા માટે રેડીમેઇડ કાપડનો માલ ખરીદવા જુદી જુદી બે વખત મળીને કુલ 18 લાખ 80 હજારની ડિપોઝીટ મોકલી હતી. બાદમાં નાણા મુજબ માલ આવતા વેપારીએ આર ક્યુબ લીમીટેડના ભાગીદારો તીર્થ મહાત્મા, ડોલર પંચાલ, રીતેશ કામદાર, રાજેન્દ્ર, વિક્રમ ભોંસલ અને રાજેન્દ્ર શાહ સામે ગુનો નોંધાવ્યો છે અને પોલીસે અંગે ફરિયાદ દાખલ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.