ભરત ભોગાયતા. જામનગર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરત ભોગાયતા. જામનગર

જામનગરમાંવિદેશમાંથી વીઝા ઉપર આવેલા એક શખ્સ સામે દોઢ વર્ષમાં પાંચ ગુના દાખલ થયા છે. જેમાંથી 3 તો માત્ર છેલ્લા દસ દિવસમાં દાખલ થયા છે. જે અંતર્ગતના વધુ બે ગુના અંગે ગુરૂવારે પોલીસ વડાની સૂચનાથી નોંધાવવાની પ્રોસીજર થઇ હોઇ ચકચાર મચી ગઇ છે. ઉપરાંત સંવેદનશીલ બની ગયેલા પ્રકરણ અંગે પોલીસ પણ ઠોસ કાર્યવાહી કરવાના મુડમાં છે. એટલું નહીં આરોપી વિદેશી નાગરીક છે તથા વધુ ગુના પહેલા દાખલ થયેલા છે. તેની જાણ જવાબદાર અધિકારીને ચાર દિવસ પહેલાં થઇ હતી.