તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • જામખંભાળિયાકલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા દેવશીભાઇ આંબલિયા નામના આહિર

જામખંભાળિયાકલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા દેવશીભાઇ આંબલિયા નામના આહિર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામખંભાળિયાકલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા દેવશીભાઇ આંબલિયા નામના આહિર વૃધ્ધ ગત મંગળવાર તા.13મીના રોજ પોતાના મોટરસાયકલ પર જઇ રહ્યા હતા ત્યારે ભોગાત અને નવાપરા ગામ વચ્ચે પુર ઝડપે અને બેફીકરાઇપુર્વક આવી રહેલા જીજે 3 વાય 9451 નંબરના ડમ્પર ચાલકે દેવશીભાઇના મોટર સાયકલને ઠોકરે લેતા તેઓ ફંગોળાઇ ગયા હતા અને તેમને સાયકલને ઠોકરે લેતા તેઓ ફંગોળાઇ ગયા હતા અને તેમને ગંભીર ઇજાઓ સાથે જામનગર જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જ્યાં ગુરુવારે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પુત્ર રાજુભાઇ દેવશીભાઇ આંબલિયાની ફરિયાદ પરથી ડમ્પર ચાલક સામે ગુનો નોંધી પીએસઆઇ નકુમે આરોપી ચાલકની શોધખોળ હાથ ધરી છે.

કલ્યાણપુર નજીક ડમ્પર અડફેટે બાઇક : વૃધ્ધનું મોત