• Gujarati News
  • { એક પરિવારના શખ્સો સામે ફરિયાદ

{ એક પરિવારના શખ્સો સામે ફરિયાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ એક પરિવારના શખ્સો સામે ફરિયાદ



શહેરનજીકના દરેડ િવસ્તારમાં પાડોશમાં રહેતા બે પરિવારો વચ્ચે પાણી િનકાલ બાબતે થયેલી બોલાચાલી બાદ દંપતી અને તેના ભત્રીજા પર પાઇપથી હુમલો કરીને ઇજા પહોંચાડવામાં આવી હતી.

જામનગર નજીકના દરેડમાં રહેતા લતિફ ઓસમાણ ખફીના પત્ની સાથે આરોપીઓએ મકાનના પાણીના િનકાલ બાબતે બોલાચાલી કરી તેનું મનદુ:ખ રાખીને દંપતીને અપશબ્દો કહી પાઇપ વડે હુમલો કરીને ફ્રેક્ચર સહિતની ઇજા લતિફભાઇને કરી હતી તેમજ તેમની પત્ની રાજીબેન વચ્ચે છોડાવવા પડતા તેને પણ પાઇપ માર્યો હતો, લતિફભાઇના ભત્રીજા આસિફ પર પાઇપથી હુમલો કરવામાં આવ્યો હતો.

પાણીના િનકાલ બાબતે ચાર શખ્સોની બઘડાટી

દરેડમાં પાડોશી દ્વારા કૃત્ય કરવામાં આવ્યું