• Gujarati News
  • જામનગર |શ્રી ઝાલાવાડ ક્ષત્રિય સમાજ સુરેન્દ્રનગર દ્વારા આગામી 16ને ગુરુવારના

જામનગર |શ્રી ઝાલાવાડ ક્ષત્રિય સમાજ સુરેન્દ્રનગર દ્વારા આગામી 16ને ગુરુવારના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર |શ્રી ઝાલાવાડ ક્ષત્રિય સમાજ સુરેન્દ્રનગર દ્વારા આગામી 16ને ગુરુવારના રોજ સમસ્ત ઝાલા રાજપૂત કુવળના કુળદેવી શ્રી મરમરા માતાજી તથા જન્મદાત્રી આદ્યશક્તિમાના શ્રી શક્તિધામ મુકામે પાટડીની બાજુમાં ઝીંઝુવાડા તરફ શ્રી શક્તિમાનું પૂજન, યજ્ઞ અને આરતી તથા શ્રી ઝાલાવાડ ક્ષત્રિય સમાજ સામાન્ય સભાનું આયોજન થયું છે.

ઝાલાવડ ક્ષત્રિય સમાજ દ્વારા શક્તિપૂજન કરવામાં આવશે