• Gujarati News
  • સિક્કા ગામમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

સિક્કા ગામમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિકકા ગામમાં સ્કૂલ સામેની સાંઇ બેટરીની દુકાનના તાળા તોડી રૂ.22 હજારની કિંમતની 41 બેટરીની ચોરી કરવામાં આવી હતી. પોલીસે ચોરીના મુખ્ય આરોપી રાણા હરશન મકુવારા નામના રિમાન્ડ પર લીધો હતો.

જયારે ચોરીમાં અન્ય બે શખ્સ ફરાર હોવાનું પણ પોલીસે જણાવ્યુ હતું. ચોરીનેા ભેદ ઉકેલવા માટે પંચકોશી-બી ડીવીઝન પોલીસે ભૂતકાળમાં ચોરી જેવા ગુનામાં પકડાયેલા અનેક શંકમદોની પુછપરછ કરતા ભૂતકાળમાં ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીએ ચેારી કરી હોવાની કબુલાત કરી હતી.

પાંચ દિવસ પહેલા 41 બેટરીની ચોરી કરાઇ હતી