• Gujarati News
  • િદગ્જામ મિલ ઉપર પથ્થર ઇંટોના ઘા કરતાં કામદારો

િદગ્જામ મિલ ઉપર પથ્થર-ઇંટોના ઘા કરતાં કામદારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તકે જાણવા મળતી િવગત મુજબ કંપનીને આઠ ટકા બોનસ ડીકલેર કર્યુ હતું જે કામદારોને મંજૂર હોય વધારવા માંગણી કરી હતી જેથી કંપની બોર્ડ સાથે મીટીંગમાં 14 ટકા નકકી થયા અને કામદાર અગ્રણીઓએ સ્વીકાર કર્યો, પરંતુ તેમ છતાં શુક્રવારે બપોરે 3.30 વાગ્યે શિફટ છૂટી ત્યારે કામદારો એકાએક કંપનીની વહીવટી કચેરી આગળ એકઠા થયા જયાં નોટીસ બોર્ડ ઉપર 14 ટકા બનોસની નોટિસ ટીંગાડી હતી તે ફાડીને સૂત્રોચ્ચાર કરીને 14 ટકાથી પણ વધુ બોનસ જોઇએ તેવી માંગણી કરી હતી અને જાેતજોતામાં પથ્થરમારો કરતા ઓફિસના કાચ વગેરે તૂટયા એટલે કંપનીએ તુરંત પોલીસને જાણ કરી માટે ડીવાયએસપી મેકવાન સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો અને મામલો થાળે પાડયો હતો દરમ્યાન કંપનીવાળાઓએ અંગે ફરિયાદ નોંધાવવા માટે તજવીજ હાથ ધરી છે. જોકે હાલ તો મામલો થાળે પડયાે છે.

િદગ્જામ મિલમાં કામદારો િવફર્યા/હીરેન હીરપરા

તાબડતોબ પોલીસ બંદોબસ્ત મગાયો, પરિિસ્થતિ થાળે