• Gujarati News
  • સીડીનું વેચાણ કરતો 1 જબ્બે

સીડીનું વેચાણ કરતો 1 જબ્બે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર| શહેરમાંિદ.પ્લોટ િવસ્તારમાં પાઇરેટેડ સીડીનું વેચાણ કરતા એક શખસને 1250 ડુપ્લીકેટ સીડી-ડીવીડીના જથ્થા સાથે પોલીસે ઝડપી લીધો હતો. શહેરમાં સુમેર કલબના ગેઇટ સામે રોડ પર જાહેરમાં ડુપ્લીકેટ સીડીનું વેચાણ કરતા સુરેશભાઇ રાજુભાઇ મોટવાણી નામના શખસને 1250 નંગ ડીવીડીનેા જથ્થો ઝડપી લીધો હતો.