• Gujarati News
  • સૂરજકરાડીમાં 101નું રક્તદાન

સૂરજકરાડીમાં 101નું રક્તદાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૂરજકરાડી| કે.જી.એન.ચેરી. એન્ડ એજયુ. ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું હતું જેમાં 101 રકતદાતાઓએ રકતદાન કર્યુ, જામનગરની વોલીયન્ટરી બ્લડ બેંકે સેવા આપી હતી. અગ્રણી હાજી સુલેમાનભાઇ પાસ્તા, જિલ્લા પંચાયતના સદસ્ય માધવજીભાઇ પરમાર, તાલુકા પંચાયતના સદસ્ય સુરૂભા વાઢેર દ્વારા રકતદાન કરાયુ હતું અને ટ્રસ્ટના પ્રમુખ સાજીદ સોલંકીએ જહેમત ઉઠાવી હતી.