• Gujarati News
  • સમૂહ ધ્યાનનો કાર્યક્રમ

સમૂહ ધ્યાનનો કાર્યક્રમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર |શહેરમાં તા.24ને શુક્રવારે 10 થી 10-30 સરૂ સેકશન રોડ, જીએમબી બિલ્ડીંગ પાસે અરવિન્દ સોસાયટી, જામનગર કેન્દ્રના સાવિત્રી ભવનમાં સમાધિ સમીપ સમુહ ધ્યાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.