• Gujarati News
  • લોહાણા જ્ઞાતિનું સમૂહભોજન

લોહાણા જ્ઞાતિનું સમૂહભોજન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર |શહેરમાં આગામી જલારામ જયંતિ પર્વ નિમિતે જલારામ જયંતિ મહોત્સવ સમિતી દ્વારા તા.29 અને 30ના મહિલા અને યુવા સ્વયંસેવક સંમેલન, ગૌ માતાને ઘાસ વિતરણ, થેલેસેમિયા પરીક્ષણ કેમ્પ અને લોહાણા જ્ઞાતિના સમુહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. સંત શિરોમણી પ.પૂ. જલારામ બાપાના 215મી જન્મજયંતિ નિમિતે જામનગરમાં સતત 15 વર્ષથી સમિતિ દ્વારા ઉત્સવ ઉજવાઇ છે.