• Gujarati News
  • શહેરમાં બૌધ્ધ સાધુનું પ્રવચન

શહેરમાં બૌધ્ધ સાધુનું પ્રવચન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર| શહેરમાંગત તા.17ના સોમવારે રાત્રે 8-30 મધુરમ સોસાયટી યુ.મનુભાઇ મકવાણાના નિવાસસ્થાને સુરતના બૌધ્ધ સાધુ (ભંતેજી) સંઘ મિત્રજીનું બૌધ્ધ પ્રવચન રાખવામાં આવ્યુ હતું. તેમાં બૌધ્ધ સમાજના ભાવિકો આવ્યા હતા.