• Gujarati News
  • 108 દ્વારા મૃતકોને અંજલિ

108 દ્વારા મૃતકોને અંજલિ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર| જામનગરનીઇએમઆરઆઇ 108ની ટીમ દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલી વ્યકતીઓના આત્માની શાંતી માટે શહેરમાં તળાવની પાળ ઉપર બાલા હનુમાનના મંદીર પાસે મીણબતી પ્રગટાવીને તે મૃતકોને શ્રધ્ધાંજલી આપી હતી. જેમાં ઇએમટી આશા વાટલીયા, રસીલા ગોહીલ, સીમા ગોસ્વામી, તેમજ પાયલોટ અનીરૂધ્ધસીંહ ચુડાસમા, રાહુલસીંહ, િવજયસીંહ, યોગીરાજસીંહ, મહેન્દ્રસીંહ વગેરે ઉપસ્થીત રહ્યા હતાં.