પોઝિટિવ ન્યૂઝ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોઝિટિવ ન્યૂઝ

જામનગર |શ્રી કચ્છી ભાનુશાલી મહાજન સરોવર ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ વર્ષે પણ મંદિરોનો 31મો પાટોત્સવ પારંપરીક રીત-રિવાજથી ધામધૂમપૂર્વક ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તા. 11 શનિવારના સવારે 8 કલાકે યજ્ઞ પ્રારંભ, 8.30 કલાકે શોભાયાત્રા, 11.30 કલાકે બીડુ હોમાશે, 11.30 કલાકથી મહાપ્રસાદ, 4.30 કલાકે શ્રી વ્હાલરામજી ચાલીસા, સાંજે 7 રાસ ગરબાના કાર્યક્રમ સાથે પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

કચ્છી ભાનુશાલી મહાજન ટ્રસ્ટ દ્વારા મંદિરોનો ઉત્સવ