• Gujarati News
  • કન્યા વિધાલયનો પગપાળા પ્રવાસ

કન્યા વિધાલયનો પગપાળા પ્રવાસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર |રતનબાઇ કન્યા વિધાલયના શાળાના સ્થાપના દિવસ સ્વર્ણિમ જયંતી વર્ષ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો. સાધના સોસાયટી પાછળ આવેલા સાંઇબાબા મંદીર 400 વિધાર્થી સમગ્ર સ્ટાફ પરીવાર, ભૂત પૂર્વ શિક્ષકો અને ભૂતપૂર્વ વિધાર્થીનીઓ તેમજ મંડળના હોદેદારોનો પરિવાર પગપાળા પ્રવાસમાં જોડાયા હતા. વિધાર્થીઓને એક મિનિટની વિવિધ રમતો રમાડી અને વિજેતાઓને મંડળ તરફથી ઇનામ આપવામાં આવ્યા હતાં.