• Gujarati News
  • શહેરની સગીરાનું અપહરણ કરનાર પકડાયો

શહેરની સગીરાનું અપહરણ કરનાર પકડાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરિજલ્લામાં નાસ્તા ફરતા આરોપી સામે સમગ્ર પોલીસ તંત્રએ લાલ આંખ કરી હોય તેમ િજલ્લા પેાલીસ વડાની સુચનાથી આવા આરોપીને પકડી પાડતી પેરોલ સ્કોવડ શાખાએ રવીવારના રોજ ત્રણ વર્ષથી અપહરણના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી સીટી-એ ડીવીઝનમાં સોપ્યો હતો. િજલ્લાની સ્કોવડ શાખાએ પૂર્વ બાતમીના આધારે આજથી ત્રણ વર્ષ પહેલાના સગીરાના અપહરણના ગુનામાં નાસ્તો ફરતો લાલવાડી આવાસ િવસ્તારમાં રહેતો ભાવેશ પ્રતાપભાઇ પરમાર નામના શખસને પકડી પડાયો છે.