• Gujarati News
  • જામનગરમાં તળાવ ફરતે બ્યુટીફિકેશનનો પ્રોજેકટ ચાલે છે તે પ્રોજેકટ સામે

જામનગરમાં તળાવ ફરતે બ્યુટીફિકેશનનો પ્રોજેકટ ચાલે છે તે પ્રોજેકટ સામે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં તળાવ ફરતે બ્યુટીફિકેશનનો પ્રોજેકટ ચાલે છે તે પ્રોજેકટ સામે ગુજરાત હાઇકોર્ટમાં રીટ થઇ હતી અને હાઇકોટર્ે મનાઇ હુકમ આપતા રાજીવ ગાંધી બ્રિગેડએ આ ચુકાદાને વધાવીને ફટાકડા ફોડયા હતા. તથા હયાત બાંધકામ પણ દૂર કરવાની માંગણી કરતું આવેદન પાઠવવામાં આવ્યું હતું. (તસવીર : હિરેન હિરપરા)
હાઇકોર્ટના હુકમને વધાવાયો...