• Gujarati News
  • ફાયર સ્ટાફના કવાર્ટર રિનોવેટ કરાશે

ફાયર સ્ટાફના કવાર્ટર રિનોવેટ કરાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર શહેરમાં આગ અકસ્માતની દુઘટર્ના વખતે ખડેપગે રહેતા ફાયર બ્રિગેડના જવાનોના કવાર્ટરની હાલત ઘણા સમયથી ખખડધજ જેવી થઇ ગઇ છે. તે અંગે તે કવાર્ટરોના રીનોવેશન માટે સ્ટે. કમિટીએ સ્વિર્ણમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ૨૦૧૩ અંતર્ગત ખર્ચ મંજૂર કર્યોછે.
ઉપરાંત ફાયર સ્ટેશનનું પણ રીનોવેશન કરવામાં આવશે. સાથે સાથે રીનોવેશનના કામમાં જનરલ બોર્ડ હોલ અને રેકર્ડ રૂમ બનાવવાનો પણ ખર્ચ સમાવેશ કરીને કુલ રૂા.૧૩.૮૫ કરોડના ડીપીઆર મંજૂર કરવામાં આવ્યા છે. આ યોજના લાંબા સમય બાદ આવી છે.