• Gujarati News
  • ^ મોબાઇલના કનેક્શન અંગે રેકર્ડ રાખવું ફરજિયાત છે

^ મોબાઇલના કનેક્શન અંગે રેકર્ડ રાખવું ફરજિયાત છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
^ મોબાઇલના કનેક્શન અંગે રેકર્ડ રાખવું ફરજિયાત છે
ભાસ્કરન્યૂઝ. જામનગર
સીમકાર્ડવેચ્યા પછી તેના નોંધ રજીસ્ટ્રરમાં કરવાની હોય છે કે સીમકાર્ડ ખરીદનારે કયા દસ્તાવેજો જમા કરાવ્યા તેનો બીજો મોબાઇલ નંબર વગેરે પરંતુ જામનગરના ગોકુલનગર વિસ્તારમાં દુકાન ધરાવતા બે દુકાનદારો પૈકી જીતેન્દ્ર મગનદાસ નીમાવતા અને ચેતનભાઇ વિજયભાઇ ચૌહાણ દ્વારા રજીસ્ટ્રર રાખવામાં આવ્યું નથી અને સીમકાર્ડ વેચ્યા પછી કોઇપણ જાતના નોંધ કરવામાં આવતી નહોતી. આથી બન્ને દુકાનમાલિકો વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.
બે સીમકાર્ડ વેચનારાઓ સામે પોલીસે ગુનો નોંધ્યો