• Gujarati News
  • મોટરસાઇકલ અડફેટે યુવાન ઘવાયો

મોટરસાઇકલ અડફેટે યુવાન ઘવાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર| શહેરથીદૂર મસીતીયા ગામે રહેતા અને વાણંદ કામ કરતો હારૂનભાઇ કાસમ રાનીયા નામનો યુવાન સવારે દરેડ બસ સ્ટેન્ડ નજીક ચાલીને જતો હતો. જયાં અજાણ્યા મોટરસાઇકલ ચાલકે હડફેટે લઇ ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. અંગેની ફરિયાદ પંચકોષી-બી ડીવીઝન ખાતે કરવામાં આવી હતી.